Let’s Keep In Touch

Shree Ram Motors Behind Arjun Petroleum Near Radhe Chambers Karnavati, Nirant Cross Road , Vastral 382418, Ahmedabad, India, 382418

72 KP સમાજ મિત્ર સંગઠન વસ્ત્રાલ

72 KP મિત્ર સંગઠન, વસ્ત્રાલમાં રહેતા 72 સમાજના સભ્યોને એકસાથે લાવીને તેમના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે.

વસ્ત્રાલમાં વસતા સમાજના જરૂરિયાત મંદ લોકોને હર હંમેશ મદદ કરનાર 72 KP સમાજ મિત્ર સંગઠન, વસ્ત્રાલ નું સ્નેહ મિલન તારીખ- 29/ 12 /2024 ને રવિવારના રોજ સમાજના ત્રણ હજાર ની જન મેદની, દાતાશ્રીઓ, સામાજિક આગેવાનો તથા રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાસ બરી ફાર્મ નિકોલ ખાતે યોજાશે.