GET INVOLVED NOW
Make a Difference Today
Become a Volunteer
Consider joining 72KP Samaj
Donate to Support
Click the Donate Now button below to get started
Our Team
72KP Samaj continued successful partnerships with a diverse set of organizations
સ્નેહ મિલન 2024
આથી 72 સમાજના વસ્ત્રાલમાં વસતા તમામ સભ્યોને જણાવવાનું કે આગામી તારીખ 29/ 12/ 2024 રવિવારના રોજ વસ્ત્રાલ સંગઠન નુ સ્નેહ મિલન થવા જઈ રહ્યું છે તો તેના પરિપત્રો અને પાસ આપના ગામના પ્રતિનિધિ ભાઈઓ પાસેથી આપ સૌ ઝડપથી મેળવી લેશો.
સાથે આપના ગામના પ્રતિનિધિ ભાઈ પાસેથી સંગઠન માટેનું રજીસ્ટ્રેશન ફોર્મ માં પરિવારના સભ્યોની વિગતો ભરીને ફોર્મ પરત કરશો